આજરોજ જનઆશીર્વાદ યાત્રાના ભાગરૂપે છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે યોજાયેલ જાહેરસભામાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારનું સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. #JanAshirwadYatra
- « Previous
- 1
- …
- 467
- 468
- 469











