આજરોજ ગણદેવી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દહસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469







