અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલસિંહ આર્યની અધ્યક્ષતામાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ અનુસૂચિત મોરચાની કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડીયા, અનુસૂચિત મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469














