“The Indian diaspora is our pride.” ત્રિનિદાદ અને ટોબેગોના પોર્ટ ઑફ સ્પેન ખાતે પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભારતીય સમુદાયના ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ સૌનું અભિવાદન ઝીલ્યું. આ પ્રસંગે ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી શ્રીમતી કમલા પ્રસાદ-બિસ્સેસાર વિશેષ ઉપસ્થિત રહ્યાં.