21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex

21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex 21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex 21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex 21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex 21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex

સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના શુભહસ્તે આજે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન બાદ કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનાર આ દેશનો બીજો મોટો પ્લાન્ટ છે.  ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.

સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના શુભહસ્તે આજે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન બાદ કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનાર આ દેશનો બીજો મોટો પ્લાન્ટ છે. ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં.

March 31, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line