પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ કારોબારી બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.












