સેવા હી સંગઠન – આફતના સમયે જનસેવાનો અતૂટ સંકલ્પ! મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે વલસાડ અને વાપી રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરો માટે વલસાડ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પાણી, ફૂડ પેકેટ અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી. સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાએ કટોકટીની આ ઘડીમાં મુસાફરોની સુવિધા માટે ખાનગી અને ST બસોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી. દરેક પરિસ્થિતિમાં જનતાની પડખે ઊભા રહેવું એ જ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે.


- « Previous
- 1
- …
- 52
- 53
- 54






