સમગ્ર રાષ્ટ્રમાં પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી રૂપે ‘સેવા પખવાડિયું-2025’ અંતર્ગત અનેક લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે આજે ભાવનગર મહાનગરમાં પ્રમુખ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહના વરદહસ્તે આપણા નરેન્દ્રભાઈના પ્રેરણાદાયી જીવનયાત્રાને દર્શાવતી ભવ્ય પ્રદર્શનીનો શુભારંભ કરાયો. #SevaPakhwada2025












