સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi

સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના 150મા વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આણંદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું.   125 એકર વિસ્તારમાં અને આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને વેગ આપશે તેમજ ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરશે.  આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.    #TribhuvanSahkariUniversity

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના 150મા વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આણંદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું. 125 એકર વિસ્તારમાં અને આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને વેગ આપશે તેમજ ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં. #TribhuvanSahkariUniversity

July 5, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line