સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. #HappyBdayPMModi

સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને 'સમરસતા સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 30, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line