સંકલ્પથી સિદ્ધિનું પ્રતીક એટલે સાબરમતી રિવરફ્રન્ટ… માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાથે મોર્નિંગ વૉક કરી. આ અવસરે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ યુવાનો સાથે ચાની ચુસ્કી માણી અને સંવાદ કર્યો.

- « Previous
- 1
- …
- 52
- 53
- 54






