વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આજે ભરૂચમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન સંપન્ન થયું. આ સંમેલનમાં પંચમહાલ જિલ્લા પ્રભારી ડૉ. ભરતભાઈ ડાંગરે ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. #SevaPakhwada2025












