વિધાનસભામાં વિજયભાઈની અમર યાદો… ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ . વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ક્ષણે સ્વ.વિજયભાઈના પરિવારજનો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી

વિધાનસભામાં વિજયભાઈની અમર યાદો... ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ . વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ક્ષણે સ્વ.વિજયભાઈના પરિવારજનો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી વિધાનસભામાં વિજયભાઈની અમર યાદો... ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ . વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ક્ષણે સ્વ.વિજયભાઈના પરિવારજનો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી વિધાનસભામાં વિજયભાઈની અમર યાદો... ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ . વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ ક્ષણે સ્વ.વિજયભાઈના પરિવારજનો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ ઉપસ્થિત રહી ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવી

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line