વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિકાસની રસધાર મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના હસ્તે વલસાડ જિલ્લાના 441 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.વાપી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વલસાડ જિલ્લા પંચાયત ભવન સહિતના અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પો વલસાડ જિલ્લાના વિકાસને નવી દિશા આપશે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને 'સમરસતા સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 30, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line