લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો..! પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે SIR અંગે વિશેષ સંવાદ યોજી, SIRની વાસ્તવિકતા સમજાવી અને વિપક્ષના જૂઠાણાંનો પર્દાફાશ કર્યો. દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ભ્રામક પ્રચાર અને અરાજકતાની રાજનીતિથી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. #SaveDemocracyRemoveAnarchy












