મોદી સરકારના નેતૃત્વમાં ગ્રામ પંચાયતો ગ્રામીણ વિકાસનું કેન્દ્ર બની રહી છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલોલની ખાત્રજ ગ્રામ પંચાયત કાર્યાલયનું લોકાર્પણ સંપન્ન થયું.

- « Previous
- 1
- …
- 53
- 54
- 55







