માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આજે નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને મોરચાના પ્રદેશ પ્રમુખશ્રીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને પૂર્વ પ્રદેશ પદાધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.












