માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ કેનેડા પ્રવાસ દરમિયાન ટોરોન્ટો ખાતે ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને TiE Torontoના સભ્યો સાથે સંવાદ કર્યો. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેનેડિયન ઉદ્યોગસાહસિકો અને ઇનોવેટર્સને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના અવસરે ગુજરાતમાં રોકાણ, ક્રોસ-બોર્ડર ઇનોવેશન અને વ્યવસાયના વિસ્તરણ માટે આમંત્રણ પાઠવ્યું.

- « Previous
- 1
- …
- 52
- 53
- 54






