માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરની કાર્યશાળા સંપન્ન થઈ.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે  આજે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો. આ અવસરે આદરણીય અમિતભાઈએ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ 'ગરિમા પોષણ - સુપોષિત ગરુડેશ્વર તાલુકો' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પી.સી.બરંડા તથા મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.  #DigitalBharatDigitalGujarat

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે આજે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો. આ અવસરે આદરણીય અમિતભાઈએ 1 કિલોના સીલબંધ પેકિંગમાં ચણા અને તુવેરદાળના વિતરણ, અમદાવાદના સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઇન ATM સુવિધા તેમજ ‘ગરિમા પોષણ – સુપોષિત ગરુડેશ્વર તાલુકો’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પી.સી.બરંડા તથા મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. #DigitalBharatDigitalGujarat

February 15, 2026
કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ મીટ તેમજ વેપારી અને ઉદ્યોગ સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીએ બજેટના મુખ્ય અંશો, સર્વાંગી વિકાસની કલ્પના અને દેશના અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકા વિશે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, મહાનગર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ બજેટ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઇન્ફ્લ્યુન્સર્સ તથા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

February 13, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line