માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ની અધ્યક્ષતા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે નર્મદા યોજનાને લગતા લાંબા સમયથી પ્રલંબિત મુદ્દાઓ પર ઐતિહાસિક સર્વસંમતિ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ.મોહન યાદવ જી વિશેષ ઉપસ્થિત રહ્યાં.

માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ની અધ્યક્ષતા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે નર્મદા યોજનાને લગતા લાંબા સમયથી પ્રલંબિત મુદ્દાઓ પર ઐતિહાસિક સર્વસંમતિ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ.મોહન યાદવ  જી વિશેષ ઉપસ્થિત રહ્યાં. માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વમાં તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ની અધ્યક્ષતા તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વચ્ચે નર્મદા યોજનાને લગતા લાંબા સમયથી પ્રલંબિત મુદ્દાઓ પર ઐતિહાસિક સર્વસંમતિ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડનવીસજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ડૉ.મોહન યાદવ  જી વિશેષ ઉપસ્થિત રહ્યાં.

નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ' માટે મક્કમ ભાજપ સરકાર!  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું.  આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ માટે મક્કમ ભાજપ સરકાર! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના શુભહસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2,992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડ, એમ કુલ ₹3,850 કરોડની રકમના ચેક સર્વાંગી વિકાસ કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે ગુજરાતના શહેરી વિકાસની 20 વર્ષની સિદ્ધિઓની સફર આલેખતી અને વડનગરની ગૌરવગાથા દર્શાવતી વિશેષ કોફી ટેબલ બુક્સનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

August 11, 2026
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડોદરા મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર કાર્યક્રમ' યોજાયો.  આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરી તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને વંદન કર્યા.  આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડોદરા મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરી તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને વંદન કર્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

August 6, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line