માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું નેધરલેન્ડ્સના એમસ્ટરડેમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભારત-EU મુક્ત વ્યાપાર કરાર (FTA) દ્વારા વેપાર અને રોકાણના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીની આ મુલાકાત ભારત-નેધરલેન્ડ્સના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેમજ સેમિકન્ડક્ટર્સ, જળ વ્યવસ્થાપન અને ક્લીન એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી ભાગીદારી વધુ મજબૂત બનશે













