માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે ગાંધીનગર ખાતે ઈન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) સેન્ટરની મુલાકાત લીધી તથા પુસ્તકાલયોના વિકાસની સમીક્ષા કરી. આ ઉપરાંત વાચકોને મનપસંદ પુસ્તક મેળવવામાં સરળતા રહે તે માટે ‘સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય’ની મોબાઈલ એપનું પણ આદરણીય અમિતભાઈના શુભહસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું.












