ભાજપ સાથે વિસાવદર વિકાસ સાથે વિસાવદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વસતા વિસાવદર વિધાનસભાના નાગરિકોનો સ્નેહમિલન સમારોહ યોજાયો. આ સ્નેહમિલન સમારોહમાં નાગરિકોએ ભાજપના ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને જંગી મતોથી વિજયી બનાવી વિસાવદરમાં કમળ ખીલવવા સંકલ્પ લીધો.