પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીએ ગઈકાલે ખેડા જિલ્લાની મુલાકાત લઈ સંગઠનના હોદ્દેદારો સાથે વિવિધ બેઠકો યોજી સંગઠનાત્મક કામગીરી અંગે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.