પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે ગાંધીનગર ખાતે નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિષયો પર સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.હેમાંગભાઈ જોષી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.