પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામ ખાતે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહી શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય સ્વામિનારાયણ 🙏












