પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકમાં સંવાદ કર્યો તેમજ ‘વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભાગીદારી’ વિષય પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષી, મોરચાના પ્રભારી શ્રી કિરીટભાઈ પટેલ સહિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં

- « Previous
- 1
- …
- 53
- 54
- 55







