પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે દાહોદ જિલ્લાની ‘મોરચા સંયુક્ત બેઠક’ યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત મોરચાના પ્રમુખો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.