પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના પૈતૃક ઘરની મુલાકાત લીધી અને નાગરિકો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા.

પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના પૈતૃક ઘરની મુલાકાત લીધી અને નાગરિકો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના પૈતૃક ઘરની મુલાકાત લીધી અને નાગરિકો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીના પૈતૃક ઘરની મુલાકાત લીધી અને નાગરિકો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા.

સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi

September 17, 2025
21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ... માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે.  આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex

21મી સદીની ખેલ ક્રાંતિનું સાક્ષી બનશે આપણું અમદાવાદ… માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે અમદાવાદના નારણપુરા ખાતે ₹823 કરોડના ખર્ચે બનેલ અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટેની આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રેક્ષક સ્ટેન્ડ, ઉચ્ચસ્તરીય ટ્રેક દ્વારા સજ્જ છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત હોદ્દેદારો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. #VeerSavarkarSportsComplex

September 14, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line