ડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રચંડ જનસમર્થન સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાએ ઉમેદવારી પત્રક ભર્યું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.