જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! અમેરિકાના ન્યુજર્સીમાં વસતા ગુજરાતી સમુદાય દ્વારા ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel નું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું.

- « Previous
- 1
- …
- 52
- 53
- 54






