જાણશે ગુજરાત, જીતશે ગુજરાત માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’નો શુભારંભ કરાવ્યો. G3Q 2026 થકી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાન, જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ મળશે, જ્યારે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ યુવા ઇનોવેટર્સને વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા માટે મંચ પૂરું પાડશે. #SevaSankalpAbhiyan

જાણશે ગુજરાત, જીતશે ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે 'ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)' અને 'સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ'નો શુભારંભ કરાવ્યો. G3Q 2026 થકી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાન, જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ મળશે, જ્યારે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ યુવા ઇનોવેટર્સને વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા માટે મંચ પૂરું પાડશે. #SevaSankalpAbhiyan જાણશે ગુજરાત, જીતશે ગુજરાત  માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે 'ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2026)' અને 'સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ'નો શુભારંભ કરાવ્યો. G3Q 2026 થકી વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં જ્ઞાન, જાગૃતિ અને સ્પર્ધાત્મક ભાવનાને વેગ મળશે, જ્યારે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ યુવા ઇનોવેટર્સને વહીવટીતંત્ર અને ઉદ્યોગોના વાસ્તવિક પડકારોના ટેક્નોલોજી આધારિત ઉકેલો શોધવા માટે મંચ પૂરું પાડશે. #SevaSankalpAbhiyan

કર્ણાવતી મહાનગરનો સંકલ્પ લોકતંત્રના સન્માન અને રાષ્ટ્રહિત માટે! જનાદેશનું સન્માન અને લોકશાહીની ગરિમાની જાળવણી માટે કર્ણાવતી મહાનગરમાં ઉમટેલો જનસમૂહ લોકતંત્ર પ્રત્યેની જનતાની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે.  ગુજરાત અને દેશની જનતા મોદીજીના મજબૂત નેતૃત્વ સાથે અડીખમ ઊભી છે, કોંગ્રેસની અરાજક માનસિકતા અને દેશને ગુમરાહ કરવાના તમામ પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય..! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી J.P.Nadda જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ લોકતંત્રની રક્ષા અને રાષ્ટ્રહિત માટેના સંકલ્પને વધુ દૃઢ બનાવ્યો. #SaveDemocracyRemoveAnarchy

October 27, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line