જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ ‘રાહુલ એન્ડ કંપની’ બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy












