ગુજરાતના સપૂત તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે પાટણ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન સિધ્ધપુરમાં સંપન્ન થયું. આ સંમેલનમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી મયંકભાઈ નાયકે ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત,જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના સપૂત તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયું - 2025' હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે પાટણ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન સિધ્ધપુરમાં સંપન્ન થયું.  આ સંમેલનમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ  શ્રી મયંકભાઈ નાયકે 'પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત,જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 ગુજરાતના સપૂત તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયું - 2025' હેઠળ વિવિધ લોકહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે સંદર્ભે પાટણ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન સિધ્ધપુરમાં સંપન્ન થયું.  આ સંમેલનમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ  શ્રી મયંકભાઈ નાયકે 'પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત,જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025

June 21, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line