ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું.  આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું.  આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું.  આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના વડસર ગામ ખાતે ટોયોટા કિર્લોસ્કર કંપની દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.  જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત સાહસથી પ્રથમ તબક્કે ગાંધીનગર અને કલોલના 20 ગામોમાં આ પ્રકારે પ્રિ-ફેબ્રિકેટેડ લાઇબ્રેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે.  આ અવસરે ગાંધીનગર જિલ્લાના અન્ય 40 ગામોમાં ફેઝ-2 અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ટોયોટા કિર્લોસ્કરના સંયુક્ત ઉપક્રમે આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રિફેબ્રિકેટેડ લાઈબ્રેરીના નિર્માણ માટેના MoU થયા.

May 28, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line