ગાંધીનગરમાં આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shah ના વરદ્હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹620 કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા. નગરજનોના ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરવાના સંકલ્પ સાથે અત્યાધુનિક યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, નવનિર્મિત ટાંકી અને નર્મદા જળ વિતરણ વ્યવસ્થા, તળાવ અને ગાર્ડન બ્યુટિફિકેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના અનેકવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોની ભેટ ગાંધીનગરને મળી છે.

ગાંધીનગરમાં આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shah ના વરદ્હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹620 કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા.  નગરજનોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરવાના સંકલ્પ સાથે અત્યાધુનિક યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, નવનિર્મિત ટાંકી અને નર્મદા જળ વિતરણ વ્યવસ્થા, તળાવ અને ગાર્ડન બ્યુટિફિકેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના અનેકવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોની ભેટ ગાંધીનગરને મળી છે. ગાંધીનગરમાં આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shah ના વરદ્હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹620 કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા.  નગરજનોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરવાના સંકલ્પ સાથે અત્યાધુનિક યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, નવનિર્મિત ટાંકી અને નર્મદા જળ વિતરણ વ્યવસ્થા, તળાવ અને ગાર્ડન બ્યુટિફિકેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના અનેકવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોની ભેટ ગાંધીનગરને મળી છે. ગાંધીનગરમાં આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી Amit Shah ના વરદ્હસ્તે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ₹620 કરોડથી વધુના પ્રજાલક્ષી વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા.  નગરજનોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરવાના સંકલ્પ સાથે અત્યાધુનિક યોગ સ્ટુડિયો, પુસ્તકાલય, નવનિર્મિત ટાંકી અને નર્મદા જળ વિતરણ વ્યવસ્થા, તળાવ અને ગાર્ડન બ્યુટિફિકેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના અનેકવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામોની ભેટ ગાંધીનગરને મળી છે.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના 150મા વર્ષ તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આણંદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં દેશની સૌપ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન સંપન્ન થયું.   125 એકર વિસ્તારમાં અને આશરે ₹500 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકારી આંદોલનને વેગ આપશે તેમજ ભવિષ્ય માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરશે.  આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૃષ્ણપાલ ગુર્જર, શ્રી મુરલીધર મોહોલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.    #TribhuvanSahkariUniversity

July 5, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line