ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ… ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ‘સંકલ્પ પત્ર’નું વિમોચન કરવામાં આવ્યું. વિકાસની ગતિ, સુશાસનની ગેરંટી અને જનસેવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં ફરી ખીલશે કમળ

ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ... ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં 'સંકલ્પ પત્ર'નું વિમોચન કરવામાં આવ્યું. વિકાસની ગતિ, સુશાસનની ગેરંટી અને જનસેવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં ફરી ખીલશે કમળ

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડોદરા મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં 'ઋણ સ્વીકાર કાર્યક્રમ' યોજાયો.  આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરી તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને વંદન કર્યા.  આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડોદરા મહાનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ પર પુષ્પવર્ષા કરી તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને વંદન કર્યા. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, મહાનગરના અધ્યક્ષ ડૉ.જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

August 6, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line