‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના અધ્યક્ષસ્થાને પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અભિયાનના ઇન્ચાર્જ શ્રી પ્રદીપભાઈ પરમાર તથા પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખ-પ્રભારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.












