ખાખીનો ગૌરવવંતો રંગ, સુરક્ષાનો નવો સંકલ્પ! માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડમી – કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અભિનંદન પાઠવ્યા.

ખાખીનો ગૌરવવંતો રંગ, સુરક્ષાનો નવો સંકલ્પ! માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.  આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડમી - કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અભિનંદન પાઠવ્યા. ખાખીનો ગૌરવવંતો રંગ, સુરક્ષાનો નવો સંકલ્પ! માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.  આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડમી - કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અભિનંદન પાઠવ્યા. ખાખીનો ગૌરવવંતો રંગ, સુરક્ષાનો નવો સંકલ્પ! માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.  આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડમી - કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અભિનંદન પાઠવ્યા. ખાખીનો ગૌરવવંતો રંગ, સુરક્ષાનો નવો સંકલ્પ! માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાઈ રહેલ નવનિયુક્ત 449 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.  આ પ્રસંગે ગુજરાત પોલીસ એકેડમી - કરાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ તાલીમ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું તથા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પોલીસ પરિવારમાં જોડાયેલ સૌ પ્રતિભાશાળી યુવાઓને અભિનંદન પાઠવ્યા.

June 21, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line