કાર્યકર્તાઓનો આ જોમ, જૂસ્સો અને અતૂટ વિશ્વાસ જ ભારતીય જનતા પાર્ટીની સાચી શક્તિ છે. આજે જેતપુર ખાતે આયોજિત ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે ઉમંગભેર સંવાદ કર્યો. આવો, વિજયના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરીએ અને ફરી એકવાર દરેક બૂથ પર કમળ ખીલાવીએ.