ઉમરેઠ મંડલ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું. આ અવસરે તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ બાદ સૌ કાર્યકર્તાઓ સાથે ‘ટિફિન બેઠક’ યોજી સામૂહિક ભોજન લીધું.












