ઉનાઈથી વડનગર સુધી… સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan

ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan ઉનાઈથી વડનગર સુધી... સેવાનો સંદેશ, સંકલ્પનો સાથ અને રાષ્ટ્રભાવનાનો ઉત્સાહ!  માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નવસારી જિલ્લાના ઉનાઈથી વડનગર બાઈક રેલીને કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ તથા એસ.ટી. મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે નીકળેલી આ સેવાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. #SevaSankalpAbhiyan

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને 'સમરસતા સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 30, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line