આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ મોરચાઓના પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓ સાથે બેઠક યોજી અને ચર્ચા કરી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યાં.












