અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏 અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સહ પરિવાર ઉપસ્થિત રહ્યા. જય જગન્નાથ 🙏

એક મંત્ર - વોકલ ફોર લોકલ  એક માર્ગ - આત્મનિર્ભર ભારત એક લક્ષ્ય - વિકસિત ભારત  ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના મંત્ર સાથે આગામી 25 સપ્ટેમ્બર (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી)થી 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીજીની જયંતી) સુધી સમગ્ર દેશમાં 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન' યોજાનાર છે.  આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા સંપન્ન થઈ.  આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

એક મંત્ર – વોકલ ફોર લોકલ એક માર્ગ – આત્મનિર્ભર ભારત એક લક્ષ્ય – વિકસિત ભારત ભારતને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના મંત્ર સાથે આગામી 25 સપ્ટેમ્બર (પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી)થી 25 ડિસેમ્બર (અટલ બિહારી વાજપેયીજીની જયંતી) સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યશાળા સંપન્ન થઈ. આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

September 18, 2025
સમગ્ર દેશમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યો દ્વારા થઈ રહી છે. આ  અંતર્ગત આજે ખોખરામાં મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા દ્વારા આયોજીત ‘નમો અમૃત મહાઆરોગ્ય શિબિર’નું ઉદ્ઘાટન કર્યું. આ શિબિરમાં આરોગ્ય ચકાસણી ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ, એનિમિયા અને સિકલ સેલ માટે સ્ક્રીનિંગ અને માર્ગદર્શન, આવશ્યક દવાઓનું નિ:શુલ્ક વિતરણ, દિવ્યાંગજનો માટે વ્હીલચેર વિતરણ, આંખની ચકાસણી તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. આ અવસરે મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્યશ્રીઓ, હોદેદ્દારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા.  #HappyBdayPMModi

September 17, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line