योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैदिकेन। योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રાચીન ભૂમિ વડનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીએ સામૂહિક યોગાભ્યાસ કર્યો. આ યોગાભ્યાસ દરમ્યાન ભુજંગાસનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ સ્વીકાર કર્યું. #InternationalYogaDay #IYD2025











