“अब दुनिया के दर्जनों देशों में जो EV चलेगी, उसमें लिखा होगा – MADE IN INDIA!” વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે હાંસલપુર ખાતે મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં સુઝુકી મોટરના હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કર્યું અને MADE IN INDIA ઇલેક્ટ્રિક કાર ‘eVITARA’નું ફ્લેગ-ઓફ કરાવ્યું. આ સાથે જ પ્રધાનમંત્રીશ્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા સાથે જાપાન ‘વિકસિત ભારત@2047’ના નિર્માણમાં એક વિશ્વસનીય પાર્ટનર બનીને સાથે ચાલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #PMinGujarat












