State BJP President
Shri Chandrakantbhai Raghunathbhai Patil (C R Patil) BJP President, Gujarat State
Bio-data for Shri Chandrakantbhai Raghunathbhai Patil (C R Patil), BJP President, Gujarat State
● સુરત ઓફિસ : ૯ , અંબાનગર , સોસ્યો સર્કલ પાસે , ઉધના - મગદલ્લા રોડ , સુરત
● ફોન નંબર : 0261-2300000
● દિલ્હી ઓફિસઃ 501 , ન્યુ એમ.એસ. ફ્લેટ , 'નર્મદા' , ડો. બી. ડી. માર્ગ , ન્યુ દિલ્હી -110001.
● ઈમેલ : [email protected] / [email protected]
● મોબાઈલ : 9824127694
● સંસદ સભ્ય : ભારતીય જનતા પાર્ટી 2009 થી સતત ત્રણ ટર્મ
લોકસભા ચૂંટણીમાં આજદિન સુધી સૌથી વધુ 6,89,668 મતની સરસાઈથી વિજેતા.
અદ્યક્ષ : ભારતીય જનતા પાર્ટી , ગુજરાત પ્રદેશ
ચેરમેન : લોકસભા હાઉસિંગ કમિટી , દિલ્હી
મેમ્બર : લોકસભા અર્બન ડેવલપમેન્ટ કમિટી , દિલ્હી
ચેરમેન : સુરત એરપોર્ટ એડવાઈઝરી કમિટી
વાઈસ ચેરમેન : વલસાડ ટેલિકોમ ડીસ્ટ્રીક્ટ
ચેરમેન : મોનિટર્નીગ એન્ડ એડવાઇઝરી કમિટી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી , નવસારી
વાઈસ ચેરમેન : મોનિટરીંગ એન્ડ એડવાઈઝરી કમિટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી , સુરત
મેમ્બર : ડીસ્ટ્રીક્ટ લેવલ કન્સલ્ટેટીવ કમિટી - બેન્ક ઓફ બરોડા , નવસારી
● રાજકીય :
પ્રભારી : સુરત જિલ્લા, ભાજપ
સહપ્રભારી : બિહાર પ્રદેશ , ભાજપ
● ગુજરાત સરકાર :
ચેરમેન : જી.આઈ.ડી.સી. - ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન - 1995-97
ચેરમેન : જી.એ.સી.એલ. - ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લી . - 1998-2002