વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર ગુજરાતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ જનહિતના કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સેવાયજ્ઞ અંતર્ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે.
Tweets by BJP4India
[youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default]
Visit our channel