Photo Gallery ગાંધીનગરના દહેગામ ખાતેથી કમલજ્યોતિ કાર્યક્રમનો શુભારંભ કરાવતા માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી February 26, 2019 ભાવનગર ખાતેથી કમલજ્યોતિ કાર્યક્રમનો શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી February 26, 2019 પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં યુવા મહોત્સવ ૨૦૧૯ યોજાયો. February 25, 2019 પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ડૉ. ઋત્વિજ પટેલ ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘કમલ કપ-યુવા ખેલ મહોત્સવ’ યોજાયો. February 25, 2019 પુલવામાં ખાતે શહીદ થયેલા દેશના વીર જવાનોનાં પરિજનોને વિનમ્ર સહયોગ માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત એક શામ શહીદો કે નામ કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો. February 23, 2019 રાજભવન ખાતે ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડના 1000 થી વધુ સ્કાઉટ ગાઇડ અને સ્કાઉટ ગાઇડ શિક્ષકોને રાજયકક્ષાનો સર્વોચ્ચ રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. February 22, 2019 ગુજરાત વિધાનસભા ખાતે મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકજીની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ આપતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી February 22, 2019 ‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ મહાઅભિયાન અંતર્ગત ગાંધીનગરના ઝુંડાલ ખાતેથી શક્તિકેન્દ્ર વિસ્તારક કાર્યક્રમનો શુભારંભ કરાવતા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી February 21, 2019 પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભા સીટના ઇન્ચાર્જશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ – મહામંત્રીશ્રીઓ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. February 21, 2019 સાણંદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનોજ સિન્હાજી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ભારત કે મન કી બાત મોદી કે સાથ કાર્યક્રમ યોજાયો. February 20, 2019 « Previous 1 … 425 426 427 428 429 … 444 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક 23 પ્રસિદ્ધ તારીખ 10/3/25 By Backend Editor BJP | March 10, 2025 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે 'શ્રી બનાસ કમલમ્' જીલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ.विकसित भारत की यात्रा परिवर्तन के नए युग का आरंभ है ... #modihaitomumkinhaiCM inaugurates Mega Brahmin Business Summit-4 at AhmedabadCM inaugurates Mega Brahmin Business Summit-4 at AhmedabadVisit our channel