PM Cares અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાષ્ટ્રવ્યાપી PSA ઑક્સિજન પ્લાન્ટ્સનું લોકાર્પણ કર્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ કાર્યક્રમ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં PSA ઑક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી કુમારભાઈ કાનાણી, ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ, શ્રીમતી ઝંખનાબેન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444